કિમ કર્દાશિયાએ સાડીમાં કરાવ્યું એકદમ હોટ ફોટોશૂટ - Sandesh
NIFTY 10,570.55 -43.80  |  SENSEX 34,501.27 +-115.37  |  USD 66.9000 +0.53
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કિમ કર્દાશિયાએ સાડીમાં કરાવ્યું એકદમ હોટ ફોટોશૂટ

કિમ કર્દાશિયાએ સાડીમાં કરાવ્યું એકદમ હોટ ફોટોશૂટ

 | 5:36 pm IST

હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહેનારી રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કર્દાશિયા હવે સાડીમાં જોવા મળી રહી છે. તેને હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેને લાલ કલરની સાડી પહેરી છે. જેમાં તે એકદમ સુંદર દેખાય રહી છે. કિમ હંમેશા પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ રહે છે અને અવારનવાર તે પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતી રહે છે. 37 વર્ષની કિમનો નવો ફોટોશૂટ અત્યારે ચર્ચામાં છે. તેને આ ફોટોશૂટ એક મેગેઝિન માટે કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેને લાલ કલરની સાડી પહેરી છે. આ સાડીને ફેમસ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરી છે. આ ફોટોમાં તે એકદમ હોટ લાગી રહી છે.