kim-kardashian-priyanka-chopra-hung-out-last-night-viral-bold-look
  • Home
  • Featured
  • કિમ કરદાશિયા સાથે એક ઇવેન્ટમાં પહોંચી પ્રિયંકા ચોપડા, જૂઓ તેનો બોલ્ડ અંદાજ, Photos

કિમ કરદાશિયા સાથે એક ઇવેન્ટમાં પહોંચી પ્રિયંકા ચોપડા, જૂઓ તેનો બોલ્ડ અંદાજ, Photos

 | 6:55 pm IST

પ્રિયંકા ચોપડા હાલ ન્યૂયોર્કમાં છે. હાલમાં જ પ્રિયંકા તેના ગ્લેમર લુકસાથે એક ઇવેન્ટમાં પહોંચી છે. આ સમારોહમાં તેની સાથે રિયાલીટી ટીવી સ્ટાર અને સોશિયાલિસ્ટ કિમ કરદાશિયા પણ નજર આવી હતી.

પ્રિયંકાએ આ ઇવેન્ટમાં મેટલિક કલરનું બેકલેસ સિક્વેસ ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસ સાથે પ્રિયંકાએ ડાયમન્ડનો નેકલેસ પહેર્યો હતો. પ્રિયંકાએ ડ્રેસની સાથે સાથે ન્યૂડ કલરની હિલ્સ પહેરેલ હતી જે તેના લુકને પરફેક્ટ કરી રહ્યુ હતુ. આ સાથે સાથે પ્રિયંકાએ સ્મોકી લુક મેકઅપ કર્યો હતો. સ્ટ્રેટ હેર કટ રાખ્યા હતા.

કિમ કરદાશિયાએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે સિલ્વર જ્વેલરી પહેરી હતી. પ્રિયંકાએ આ ઇવેન્ટમાં પોતાની ડાયમન્ડ રિંગને મીડિયા સામે દેખાડતી નજર આવી હતી.આ ઇવેન્ટમાં પ્રિયંકા અને કિમની સ્પેશિયલ કેમેસ્ટ્રી જોવા મળી હતી.