Kim Kardashian Shared Bold and Sexy Photos
  • Home
  • Featured
  • Photos: કપડા નહીં, ફૂલોથી કિમ કર્દાશિયને ઢાંક્યું શરીર, હૉટ તસવીરો પરથી નહી હટે નજર

Photos: કપડા નહીં, ફૂલોથી કિમ કર્દાશિયને ઢાંક્યું શરીર, હૉટ તસવીરો પરથી નહી હટે નજર

 | 10:12 am IST

કિમ કર્દાશિયન પોતાના હૉટ લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે. એકવાર ફરી તેની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. કિમે લેટેસ્ટ ફૉટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેણે ફેન્સ સાથે શેર કરી છે. 37 વર્ષની કિમ આ તસવીરોમાં કપડા વગર ફૂલોથી પોતાનું શરીર ઢાંકેલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : કિમ કાર્દશિયને મહિલા કેદીઓ સાથે વિતાવ્યા કલાકો

આ પણ વાંચો : ઇન્ડિયાની ‘કિમ કાર્દશિયન’નો બાથટબ ફૉટો જોતા રહી જશો, આવો છે તેનો હૉટ અંદાજ

તેનો આ અત્યંત બૉલ્ડ અને સેક્સી અંદાજ જોઇને શ્વાસ થંભી જાય તો નવાઈ નહી. તો અન્ય ફોટોમાં કિમે અલગ-અલગ ડ્રેસ પહેરીને બૉલ્ડ ફૉટોશૂટ કરાવ્યું છે. કિમ કર્દાશિયનની આ તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે.