સાઉદી અરેબીયાના રાજા કરોડોના ખર્ચે આ દેશનો કરે છે પ્રવાસ, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Uncategorized
  • સાઉદી અરેબીયાના રાજા કરોડોના ખર્ચે આ દેશનો કરે છે પ્રવાસ, જુઓ વીડિયો

સાઉદી અરેબીયાના રાજા કરોડોના ખર્ચે આ દેશનો કરે છે પ્રવાસ, જુઓ વીડિયો

 | 6:00 pm IST

સાઉદી અરેબીયા નાં રાજા અને રાજકુમારો તેમના વૈભવી ઠાઠ માટે જાણીતા છે. સાઉદી અરેબીયાનાં વયોવૃદ્વ રાજા સલમાન ગત વર્ષે ચાર દિવસીય રશિયાના પ્રવાસે ગયાં હતાં. ત્યારે પ્રવાસ કરતાં વધુ ચર્ચા તેમના વૈભવી કાફલાની થઈ હતી. સાઉદી અરેબીયાના રાજાએ એનક દેશોની મુલાકાત લીધી હતીં. રાજા સલમાન જુલાઇ 2017માં મોરક્કોનો પ્રવાસ પર ગયાં હતાં. ત્યારે મોરક્કોના પ્રવાર દમિયાન રાજાએ રૂ.641 કરોડનો ખર્ચ કર્યો હતો.

ત્યારે તેમના સ્વાગતમાટે પ્રધાનમંત્રી મોરક્કોના એરપોર્ટ પહોચ્યાં હતા અને તેમને 74 એકરમાં ફેલાયેલા સમર પેલેસમાં પહોચાડ્યાં હતાં. સ્થાનિક મીડિયા જણાવ્યાં પ્રમાણે દર વર્ષે રજાએ ગાળવામાટે મોરક્કો જાય છે. કિંગ સલમાન 1000ના કાફલા સાથે મોરક્કો પહોચ્યાં હતાં. તેની સાથે મંત્રીઓ, સલાહકારે અને કુંટુબીજનો હતાં. ત્યારે આ દરેક માટે મોરક્કોમાં લક્ઝુરિયસ હોટેલ્સ બૂક કરાવી હતી.