Kirtidan Gadhvi Pre Navratri in America, Mexican man sing Gujarati Garba
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: અમેરિકામાં કીર્તિદાન ગઢવીના પ્રી-નવરાત્રિમાં મેક્સિકન ભાઇનો ગુજરાતી પ્રેમ

Video: અમેરિકામાં કીર્તિદાન ગઢવીના પ્રી-નવરાત્રિમાં મેક્સિકન ભાઇનો ગુજરાતી પ્રેમ

 | 9:58 am IST
  • Share

નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદેશોમાં પ્રી-નવરાત્રિની રમઝટ બોલાઇ રહી છે. અમેરિકાના એટલાન્ટામાં ગુજરાતના લોકસગાયક કિર્તીદાન ગઢવીના તાલે ખેલૈયાઓ રમઝટ બોલાવી હતી. એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં એક મેક્સીન ભાઇએ ગોરી રાધા ને કાળો કાન ગીતને અનોખી રીતે લલકાર્યું હતું. તેનો વીડિયો અત્યારે વાયરલ થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો