Video : આ યુવકે અલગ-અલગ થીમ પર બનાવી છે પતંગ - Sandesh
  • Home
  • Videos
  • Video : આ યુવકે અલગ-અલગ થીમ પર બનાવી છે પતંગ

Video : આ યુવકે અલગ-અલગ થીમ પર બનાવી છે પતંગ

 | 3:59 pm IST

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના લીધે અલગ-અલગ થીમ પર પતંગો બનાવામાં આવી રહી છે. જેમાં ઇકબાલભાઇ નામના યુવકે અલગ-અલગ પ્રકાર પર પતંગ બનાવી છે. જેમના પગલે આ વર્ષે અલગ-અલગ પ્રકારનો નજારો જોવા મળશે.