KL Rahul and Athiya Shetty openly declared love, see Photos
  • Home
  • Photo Gallery
  • KL Rahul અને Athiya Shettyએ ખુલ્લેઆમ કર્યું પ્રેમનું એલાન, જુઓ Photos

KL Rahul અને Athiya Shettyએ ખુલ્લેઆમ કર્યું પ્રેમનું એલાન, જુઓ Photos

 | 9:14 pm IST
  • Share

અભિનેત્રી આથિયા શેટ્ટીના 29માં જન્મદિવસ પર ક્રિકેટર કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર એક પ્રેમ ભરી પોસ્ટ દ્વારા તેમના સંબંધોની જાહેરાત કરી દીધી હતી. કેએલ રાહુલે આથિયા શેટ્ટી સાથે પોઝ આપતા બે તસવીરો શેર કરી છે. તસવીરમાં બંને સિમ્પલ લુકમાં દેખાઈ રહ્યા છે. કે.એલ.રાહુલે તસવીરોના કેપ્શનમાં લખ્યું કે, ‘હેપ્પી બર્થડે માય (લવ ઇમોજી) એટડ્રેટ અથિયાશેટ્ટી.’ જેને હાલમાં 1.9 મિલિયન લાઈક્સ મળી છે. અથિયા અને રાહુલ ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે બંને પોતાના સંબંધો અંગે હંમેશા મૌન રહ્યા છે. હાલમાં બંનેના કેટલાક પ્રેમભર્યા ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ Photos…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો