BhaktiWithSandesh know-Fool-kajli-vrat-puja-upay-video
  • Home
  • Featured
  • જાણો, ફુલકાજળી વ્રતની વિધિ અને તેની કથા, Video

જાણો, ફુલકાજળી વ્રતની વિધિ અને તેની કથા, Video

 | 8:45 am IST

સનાતન ધર્મમાં શ્રાવણ માસને ઘણો જ પવિત્ર કહેવાયો છે. કારણ કે આ માસમાં ન માત્ર શિવપૂજા પરંતુ અનેક વ્રત ઉપવાસનો પણ મહિમા છે. આજે એટલે કે શ્રાવણ વદ ત્રીજે થાય છે ફુલકાજળીનુ વ્રત. આ વ્રતથી જ તો દેવી પાર્વતીએ મહાદેવને પ્રસન્ન કર્યા હતા.

તો આવો ફુલકાજળી વ્રતની વિધિ જાણવાની સાથે તેની કથા પણ જાણીએ.આજે કુંવારી કન્યાઓ મનગમતો ભરથાર પામવા આ વ્રત કરે છે. સુહાગન સ્ત્રીઓ પતિના દિર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે.

પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. પાંચ વર્ષ સુધી આ વ્રત કરીને અંતે ઉજવવામાં આવે છે. આ દિવસે કંઈ પણ જમતા પહેલા કે પાણી પીતા પહેલા પણ ફૂલને સુંઘવામાં આવે છે. સૌભાગ્ય આપતુ આ વ્રત ખુબજ ફળદાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન