Abeer Soofi Biography, Sai Baba real name Vaibhav Saraswat
  • Home
  • Photo Gallery
  • રિયલ લાઈફમાં આવા લાગે છે ‘સાંઈ બાબા’, PHOTOS જોઈ તમારી આંખો પહોળી રહી જશે

રિયલ લાઈફમાં આવા લાગે છે ‘સાંઈ બાબા’, PHOTOS જોઈ તમારી આંખો પહોળી રહી જશે

 | 11:36 am IST

ટીવી પર સાઈબાબાનો રોલ કરીને ફેમસ થયેલા અબીર સુફી પર્સનલ લાઈફમાં ખુબ ગ્લેમરસ છે. અબીર સુફીએ સાઈ બાબા અને મેરે સાઈ-શ્રધ્ધા તેમજ સબુરીમાં સાઈ બાબાનો રોલ કરેલો છે. અબીર સુફીનું સાચુ નામ વૈભવ સારસ્વત છે.

એક્ટિંગની દુનિયામાં આવ્યા બાદ વૈભવમાંથી તે અબીર થઈ ગયા. બ્રામણ પરિવારમાંથી તે મહારાષ્ટ્રમાંથી આવે છે. તે પ્રોફેશનલી વકીલ પણ છે તે પહેલાં ક્રિમિનલ લોયર હતો. લખનઉમાં એક્ટિંગ શીખીને તે મુંબઈ આવ્યાં અને તેના કરિયરની શરૂઆત કરી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં પોલીસની કામગીરી સામે પરિવારનો રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન