Know About Monica Bedi hidden secrets
  • Home
  • Photo Gallery
  • ઓક્સફોર્ડથી અભ્યાસ કરી ચુકી છે અંડરવર્લ્ડ ડોનની આ હોટ ‘ગર્લફ્રેન્ડ’

ઓક્સફોર્ડથી અભ્યાસ કરી ચુકી છે અંડરવર્લ્ડ ડોનની આ હોટ ‘ગર્લફ્રેન્ડ’

 | 8:53 pm IST

એક્ટ્રેસ મોનિકા બેદીનું જીવન કોઈ ફિલ્મની કહાનીથી ઓછું નથી. તેમના જીવનમાં બોલીવુડની મસાલા ફિલ્મના દરેક ટર્ન અને ટ્વિસ્ટ છે. 18મી જાન્યુઆરી 1975માં પંજાબના હોશિયારપુરમાં જન્મેલી મોનિકા ભલે હાલ ગ્લેમર વર્લ્ડથી દૂર છે. પરંતુ તેમનું નામ અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમની ગર્લફ્રેન્ડ હોવાના કારણે ખાસ્સું ચર્ચામાં રહ્યું હતું.

મોનિકાના પિતા ડોક્ટર હતા. રિપોર્ટસના અનુસાર 1979માં તેમના માતા-પિતા નોર્વે જઈને રહેવા લાગ્યા હતા. મોનિકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો.