કલ્યાણકારી એવા હનુમાનજીના કેટલાક રહસ્યો, જાણો આ કથા દ્વારાVideo
આજે છે જેઠ સુદ પાંચમ અને શનિવાર.ત્યારે આજની આ પવિત્ર યાત્રા આપણે સમર્પિત કરીશું રામભક્ત હનુમાનના ચરણોમાં.સૌ પ્રથમ જાણીશું દેવ હનુમાન સાથે જોડાયેલી રહસ્યોથી ભરપુર એક રોચક કથા.
હનુમાનજી સંટકમોચન કહેવાય છે.કારણ કે તે ભક્તોના તમામ દુઃખ દર્દ અને સંકટો દુર કરે છે..એવુ પણ કહેવાય છે કે હનુમાનજી વગર રામાયણ પુર્ણ નથી થતી.કારણ કે રામાયણમાં રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં હનુમાનજી
એકમાત્ર એવા યોદ્ધા હતા કે જેને કોઇ પરાજય આપી નહોતુ શક્યુ.તો આવો આવા કલ્યાણકારી અને અતી પરાક્રમી એવા હનુમાનજીના કેટલાક રહસ્યો જાણીએ આ રોચક કથા દ્વારા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન