Know here Video of Prime minister narendra modi Favorite gujarati food
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદી પણ છે ગુજરાતી ભોજનના શોખીન, જાણી લો તેમની ભાવતી વાનગીઓ અંગે…

PM મોદી પણ છે ગુજરાતી ભોજનના શોખીન, જાણી લો તેમની ભાવતી વાનગીઓ અંગે…

 | 12:29 pm IST
  • Share

17 સપ્ટેમ્બરે એટલે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ હોય કે સામાન્ય માણસ ગુજરાતી હોય તો તે ખાવાના શોખીન હોય તે સ્વાભાવિક છે. પીએમ મોદી સિમ્પલ અને હળવું ભોજન પસંદ કરે છે. પીએમ મોદી 71 વર્ષે પણ ફિટ રહેનારા પીએમ મોદી ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. સિમ્પલ ખોરાક સાથે પીએમ દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે. ગુજરાતી વાનગીઓમાં પણ ઘણી વાનગીઓ એવી છે જે પીએમની ફેવરિટ છે. તો આવો જોઇએ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો