know how fate line helps to become rich hastharekha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ભાગ્ય રેખા બનાવી દે ધનવાન, ચેક કરો તમારી હથેળીમાં છે આ ખાસ રેખા

ભાગ્ય રેખા બનાવી દે ધનવાન, ચેક કરો તમારી હથેળીમાં છે આ ખાસ રેખા

 | 2:52 pm IST

ભાગ્ય રેખા હથેળીના નીચેના ભાગથી કાંડાની નજીકથી શરૂ થાય છે અને હથેળીની મધ્ય આંગળી તરફ જાય છે. આ રેખા જીવનના તમામ પાસાઓ સંબંધ, પૈસા સાથે જોડાયેલી છે જેમાં શાળા અને કારકિર્દીની પસંદગી, સફળતા અને અવરોધોનો સમાવેશ થાય છે. પૈસાની પ્રાપ્તિમાં પણ તેનું વિશેષ યોગદાન છે. તો આજે આપણે ભાગ્ય રેખાની કઈ સ્થિતિ લાભ આપે છે.

આ પણ વાંચો: રાહુનું થઇ રહ્યુ છે રાશિ પરિવર્તન, રાશિ અનુસાર આ મંત્રોનો જાપ દૂર કરી દેશે દુષ્પ્રભાવ

આ રીતે બને ધનવાન બનવાના યોગ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર ભાગ્ય રેખાની સાથે મંગળ રેખા, ભાગ્ય રેખાઓની સંખ્યા એક કરતા વધારે, અંગૂઠાની પાછળની બાજુ, ગુરુ ગ્રહ, શનિ, બુધ ગ્રહ અથવા અન્ય ગ્રહોનું વર્ચસ્વ હોય તેમજ હાથ ખુબજ મુલાયમ હોય તો આવી વ્યક્તિનું ધનિક બનવાનું શક્ય બને છે.

આ પણ વાંચો: ચતુર્દશી શ્રાદ્ધ ભૂલથી પણ ન કરો કુદરતી મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ

જો ભાગ્ય રેખા આવી હોય તો બની જશો ધનપતિ
હસ્તરેખાશાસ્ત્ર મુજબ જીવન રેખાથી ભાગ્યની રેખા દૂર હોય તો તેને ખૂબ જ શુભ સંકેત કહે છે. તે ધનપતિ હોવાનો સરવાળો માનવામાં આવે છે. હથેળીમાં ભાગ્ય રેખાની આવી સ્થિતિ છે, તેઓ ખૂબ જ મહેનતુ હોય છે.

આ પણ વાંચો: બીજા પર હુકમ ચલાવવામાં પાવરધી હોય આ અક્ષરવાળી યુવતીઓ, ખોટી વાતનો કરે વિરોધ

તેઓ તેમની મહેનતને લીધે અપાર સંપત્તિ મેળવે છે. પરંતુ ભાગ્ય રેખા જો હૃદય રેખા અને મસ્તિષ્ક રેખા પાસે અટકી જાય તો ધન પ્રાપ્તિમાં આવતી તમામ બાધાઓ આવવા લાગે છે અને અચાનક હાથમાં આવેલ પૈસા દૂર થાય છે.

આ  વીડિયો જુઓ: દર્શન કરો સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલ શ્રી કૃષ્ણ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન