interesting unknown and rare facts about popular position missionary
  • Home
  • Featured
  • મિશનરી સેક્સ અંગે જાણતા નહીં હો આ રોચક વાત, જાણી તમને હેરાન કરી દેશે

મિશનરી સેક્સ અંગે જાણતા નહીં હો આ રોચક વાત, જાણી તમને હેરાન કરી દેશે

 | 11:53 am IST

મિશનરી સેક્સ તમે આ સેક્સ પોઝિશન અંગે બહુ સાંભળ્યુ હશે. કેટલીક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે મોટાભાગના કપલ આ મિશનરી સેક્સ પોઝિશનને પસંદ કરે છે. આ સેક્સ પોઝિશનની કેટલીક રસપ્રદ અને જોરદાર વાત છે. જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આજે આપણે આ હેરાન કરી દે તેવી રોચક વાત અંગે જાણીશું.

ફ્લોરિડામાં ફક્ત મિશનરી સેક્સ
શું તમે જાણો ખો ફ્લોરિડામાં ફક્ત મિશનરી સેક્સ પોઝિશનનો ઉપયોગ થાય છે. અહીં રહેતા કપલ ફક્ત આ એક પોઝિસનથી સેક્સ કરવાનું પસંદ કરે છે. આશ્ચર્ય પમાડે તેવી એક વાત છે કે આ પોઝિશનમાં પુરૂષ પોતાની પાર્ટનરની બ્રેસ્ટ પર કિસ કરી શકતા નથી.

મમ્મી-પપ્પા પોઝિશન
મિશનરી સેક્સને મમ્મી-પપ્પા પોઝિશન, મૈટ્રિમનિયલ પોઝિશન તેમજ ઈગ્લીશ અમેરિકન પોઝિશન નામથી જાણીતું છે.

મિશનરી સેક્સ પોઝિશનને સૌથી લોકપ્રિય પોઝિશન માનવામાં આવે છે. કેટલાક રિસર્ચ આ વાતને માની ચુક્યા છે. આની પાછળ કેટલાક કારણો રહેલા છે. આ પોઝિશન ખુબજ રોમાંચ આપનારી છે. Kinsey ઈંસ્ટીટ્યુટની સ્ટડી અનુસાર 90 ટકા મહિલાઓ મિશનરી સેક્સ પોઝિશનને પોતાની પસંદગીનું માને છે. જ્યારે 9 ટકા મહિલાઓને આ સેક્સ પોઝિશન ક્યારેક ક્યારેક કરવી ગમે છે.

મિશનરી સેક્સ પોઝિશનને (armadillo) સ્ટાઈલ પણ કહેવામાં આવે છે. આ એક જાનવરની પોઝિશન છે તેના પરથી આ પોઝિશન ઉતરી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આને મિશનરી નામ ઈસાઈ મિશનરીઓએ આપ્યુ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન