know krishna and Rukmani katha in Bhakti Sandesh
  • Home
  • Featured
  • જાણો કૃષ્ણ રૂકમણીના વિયોગની કથા, Video

જાણો કૃષ્ણ રૂકમણીના વિયોગની કથા, Video

 | 8:59 am IST

શ્રી કૃષ્ણના વિવાહ થયા હતા રાજકુમારી રૂકમણી સાથે પરંતુ એક નાનકડી ભૂલને કારણે પતિ પત્નીએ 12 વર્ષનો વિયોગ સહન કરવો પડ્યો. તેની પાછળ શુ રહસ્ય છે આવો જાણીએ આ કથા દ્વારા.

શ્રી કૃષ્ણ એટલે પ્રેમની પ્રતિમા. તેમને પણ વેઠવો પડ્યો હતો વિયોગ. શું છે આ કથા દ્વારા જાણીએ. રૂકમણીએ શ્રી કૃષ્ણને પાવન પ્રેમ કર્યો હતો આજે પણ તેમના ઉદાહરણ આપવામાં આવે છે. કૃષ્ણની પટરાણીઓમાં સૌ પ્રથમ સ્થાન મેળવનાર ખુબજ ભાગ્યશાળી નારી એટલે રૂકમણી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન