know-simple-water-can-be-pious-water-know-from-shatriji
  • Home
  • Videos
  • Sandesh News
  • પાણીને અભિમંત્રીત કરી કેવી રીતે પવિત્ર જળ સમાન બનાવી શકાય, જાણો શાસ્ત્રીજી પાસેથી

પાણીને અભિમંત્રીત કરી કેવી રીતે પવિત્ર જળ સમાન બનાવી શકાય, જાણો શાસ્ત્રીજી પાસેથી

 | 12:15 pm IST

દરેક દેવી દેવતાઓના પૂજનમાં જળનો પ્રયોગ કરવામાં આવે છે પૂજનની સામગ્રી સ્વચ્છ કરવાની હોય છે જળાભિષેક કરવાનો હોય તે માટે શુદ્ધ જળની આવશ્યકતા રહેતી હોય છે ત્યારે સામાન્ય પાણીને અભિમંત્રીત કરી કેવી રીતે તેને બનાવી શકાય પવિત્ર જળ શાસ્ત્રોકત માર્ગદર્શન આપશે. શાસ્ત્રીજી જણાવશે કે સામાન્ય પાણીને કઈ રીતે બનાવી શકાય છે જળ..આપ જોતા રહો ભક્તિ સંદેશ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન