BhaktiWithSandesh know the Benifit of tilak, Video
  • Home
  • Featured
  • જાણો કેવી રીતે હવન તિલકથી થશે અષ્ટલાભ, Video

જાણો કેવી રીતે હવન તિલકથી થશે અષ્ટલાભ, Video

 | 8:19 am IST

દેવોની કૃપા માટે પ્રાચીન કાળથી આજ દિન સુધી વિવિધ હોમ હવનનો મહિમા આપણે જાણીએ છીએ. ત્યારે હવનના તિલક દ્વારા કેવી રીતે વ્યક્તિનો ભાગ્યોદય થાય છે, આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા અને શુદ્ધ ભાવ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. આમ છતા આપણા શાસ્ત્રોમાં ભગવાનને પામવા માટે ભક્તો અલગ અલગ રીતે તેમની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આજે જાણીએ હવન કરવાનો ફાયદો અને તિલક કરવાથી મળતા લાભ અંગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન