NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.5200 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Samsungનું ચાર્જર અસલી-નકલી ઓળખવું છે, જોઇલો આ રીત

Samsungનું ચાર્જર અસલી-નકલી ઓળખવું છે, જોઇલો આ રીત

 | 5:28 pm IST

ઘણી જગ્યાએ સેમસંગના ચાર્જર અને ડેટા કેબલ સામાન્ય કરતા ઓછા ભાવમાં વેચાતા હોય છે. પહેલી નજરે તમને તે સેમસંગ કંપનીની જ પ્રોડક્ટ લાગશે, પરંતુ તે ડુપ્લિકેટ પણ હોઈ શકે છે. આવા ડુપ્લિકેટ ચાર્જર ફોનને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ 6 રીતે તમે જોઈ શકશો ચાર્જર અસલી છે કે નકલી..