the glory of Devi Rukmini Temple in Pandharpur Maharashtra
  • Home
  • Featured
  • જાણો, મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલ દેવી રુક્મણિ મંદિરનો મહિમા, Video

જાણો, મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલ દેવી રુક્મણિ મંદિરનો મહિમા, Video

 | 8:56 am IST

આજે દર્શન કરીશુ પંઢરપુરના જગપ્રસિદ્ધ રુક્મણી વિઠ્ઠ્લ મંદિરના. નારાયણનું દિવ્ય સ્વરુપ કહેવાય છે શ્રી કૃષ્ણ જેઓ દેવી રુક્મણી સાથે વિવાહના બંધનમાં બંધાયા. પરંતુ જ્યારે દેવી રુક્મણી પ્રભુથી રિસાઈ જાય છે ત્યારે વાસ કરે છે મહારાષ્ટ્રના પંઢરપુરમાં.

પત્નીને મનાવવા માટે શ્રીકૃષ્ણ અહિં પધારે છે અને વિઠ્ઠલના રુપમાં ભક્તોને આશીર્વાદ આપે છે. તો આવો પંઢરપુરના આ પ્રાચીન મંદિરનો મહિમા જાણીએ.

કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે શ્રીરામનો અવતાર ધારણ કર્યો ત્યારે તેઓ પૂર્ણ પુરૂષોત્તમ રહ્યા એ જ રીતે જ્યારે કૃષ્ણઅવતાર ધારણ કર્યો ત્યારે તેઓએ તમામ પ્રકારની લીલાઓ કરી.

ભગવાનની આ લીલાઓ એટલી યાદગાર રહી કે ભક્તો આજે પણ તેને યાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણિની પાવન કથા આજે આપણે જાણીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન