the Glory of Kapileshwar Mahadev Temple of Kalol, Video
  • Home
  • Featured
  • જાણો કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરનો મહિમા, Video

જાણો કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરનો મહિમા, Video

 | 9:05 am IST

આજે સોમવારના દિવસે આપને દર્શન કરાવીશુ એક એવા શિવાલયના જે 1800 વર્ષ જૂનુ છે. ગાંધીનગરના કલોલમાં બિરાજે છે કપિલેશ્વર મહાદેવ.. જ્યાં દૂર્લભ એવા અથર્વેદી શિવલિંગના દર્શન થાય છે. કહેવાય છે કે આવુ શિવલિંગ કલોલમાં અને બીજુ દક્ષિણ ભારતમાં સ્થાપિત છે.

આ જ વાત આ શિવાલયને અનન્ય બનાવે છે, તો આવો જાણીએ કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરનો મહિમા. આ મંદિરે શ્રાવણ મહિનામાં વિશેષ પૂજન અર્ચન થાય છે.

ભક્તો પોતાના મનોરથ પુરા કરવા દુર દુરથી આ મંદિરે દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. તો આજે જાણીશુ 1800 વર્ષ જૂના ભોલેનાથના આ મંદિરનો મહિમા. કરીશુ દર્શન મેળવીશુ તેમની કૃપા દૃષ્ટી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન