Know the glory of Raksheshwar Mahadev Temple in Aravalli, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અરવલ્લીના રક્ષેશ્વર મહાદેવ મંદિરનો જાણીએ મહિમા, Video

અરવલ્લીના રક્ષેશ્વર મહાદેવ મંદિરનો જાણીએ મહિમા, Video

 | 9:16 am IST
  • Share

આજે છે શ્રાવણ સુદ તેરસ અને શનિવાર..ત્યારે આવો આજે શનિવાર હોવાથી સૌ પ્રથમ પવનપુત્રની આરતીમાં ભાગ લઈને જીવનના કષ્ટોને કરીએ દૂર ત્યારબાદ અરવલ્લીમાં વાત્રક નદીના કાંઠે સ્થાપિત રક્ષેશ્વર મહાદેવના ધામના કરીશું દર્શન.તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો…

શ્રાવણ માસમાં તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે આજે આપને લઈ જઈશુ અરવલ્લી જીલ્લાના માલપુરમાં જ્યે સ્વયંભૂ પ્રગટ થયા રક્ષેશ્વર મહાદેવ.

વાત્રક નદીના કાંઠે આવેલા આ શિવાલયમાં રાજ્યભરમાંથી ભક્તો આસ્થાભેર પધારે છે અને મહાદેવના આશીર્વાદ મેળવે છે. તો આવો અરવલ્લીના રક્ષેશ્વર મહાદેવ મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન