the Khodal Dham in the kagvad Know the glory of Rajkot district, Video
  • Home
  • Featured
  • રાજકોટ જિલ્લાના કાગવડમાં આવેલ ખોડલ ધામનો મહિમા જાણીશું, Video

રાજકોટ જિલ્લાના કાગવડમાં આવેલ ખોડલ ધામનો મહિમા જાણીશું, Video

 | 9:18 am IST

ખોડલમાંનો મહિમા કોણ નથી જાણતું મા જોગણી પોતાની બહેનો સાથે ભક્તોને હંમેશા દર્શન આપે છે. માતા મગર પર બીરાજેલ એવા ખોડલની જો કૃપા ઉતરે તો સંસારના તમામ દુખોથી પાર તઈ જઈ અને મોક્ષની ગતિને પામી શકીએ છીએ.

માતાની શક્તિના પરચાનો પાર નથી. તમામ ભક્તો માની આરાધના કરી માતાને રિઝવવાનો પ્રયાસ કરે છે. મા ખોડલ પોતાના ભક્તોની એવી કાળજી રાખે છે જે રીતે એક માતા પોતાના બાળકની.

રાજકોટ જિલ્લાના કાગવડમાં.જ્યાં નિર્મિત મા ખોડિયારનું ધામ અત્યંત ચમત્કારિક છે. અહિં ગર્ભગૃહમાં સ્થાપિત મા ખોડલની પ્રતિમા એકદમ સાક્ષાત લાગે છે.તેથી જ તો માના દર્શન માત્રથી ભક્તોના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થાય છે. તો આવો કાગવડના ખોડલ ધામનો મહિમા સાથે મળીને જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન