Know the Goddess of the verse of salvation which comes
  • Home
  • Featured
  • જાણો દેવી શ્લોકનો મહિમા જેના પઠનથી વિપત્તીમાંથી મળે છે મુક્તિ

જાણો દેવી શ્લોકનો મહિમા જેના પઠનથી વિપત્તીમાંથી મળે છે મુક્તિ

 | 9:13 am IST

દેવી શક્તિએ પોતાના ભક્તો રૂપી સંતાનની હંમેશા રક્ષા કરે છે જેથી જ ભકતો માતાજીની આરાધાના સાચા હૃદયથી કરે છે અને સાથે જ જનસેવા એ જ પ્રભુ સેવા એવો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે ચંડીપાઠમાં ઉલ્લેખાયેલ એક દેવી શ્લોકનો મહિમા જેના પઠનથી વિપત્તીમાંથી મળે છે મુક્તિ.

માતાનો ચંડીપાઠ ખુબજ પવિત્ર અને માને ખુબજ પ્રિય છે. શાસ્ત્રોમાં આ પાઠનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. માતાને મનાવવા ભક્તો નિયમિત આ પાઠ કરે તો તેની આધિવ્યાધિ ઉપાધિ ટળે છે. આજે જાણીશું માને ખુબજ પ્રિય એવા ચંડીપાઠનો મહિમા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન