special thing Maa Shailaputri will be liberated from all the struggles of life
  • Home
  • Featured
  • જાણો ખાસ વાત જીવનના તમામ સંઘર્ષોમાંથી મુક્તિ અપવાશે મા શૈલપુત્રી, Video

જાણો ખાસ વાત જીવનના તમામ સંઘર્ષોમાંથી મુક્તિ અપવાશે મા શૈલપુત્રી, Video

 | 10:43 am IST

નવલા નોરતાની આજથી શરુઆત થઇ રહી છે અને માઇ ભક્તો માઇ કૃપા પ્રાપ્ત કરવા માટે થનગની રહ્યા છે ત્યારે ભક્તિ સંદેશમાં અમે આપને જણાવીશું માઇ કૃપા પ્રાપ્ત કરવાના કેટલાક સરળ ઉપાય અને આપને કરાવીશું મા દુર્ગાની સમીપ…

ભક્તિ સંદેશની શરુઆત આપણે કરીશું અંબાજી ધામની આરતીમાં ભાગ લઈને ત્યારબાદ માંના હૃદય સમાન શક્તિપીઠ અંબાજી મંદિરનો જાણીશુ મહિમા અને મેળવીશુ મા આરાસુરીની કૃપા….અને અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ એવા દેવી શૈલપુત્રીની કૃપા મેળવવાનાં શાસ્ત્રોક્ત ઉપાય તો…આવો ત્યારે મમતામયી મુરત મા દુર્ગાની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે શરુઆત કરીએ આ પવિત્ર યાત્રાનો.

મા દુર્ગાનું પ્રથમ સ્વરુપ છે મા શૈલપુત્રી મા દુર્ગાના આમ તો તમામ સ્વરુપ અતિ કલ્યાણકારી જ છે…પરંતુ મા શૈલપુત્રીની કૃપાથી આપના આત્મવિશ્વાસમાં વધારો કેવી રીતે થશે..અને કેવી રીતે જીવનના તમામ સંઘર્ષોમાંથી મુક્તિ અપવાશે મા શૈલપુત્રીની કૃપા..આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન