Know the story of Shanidev and the five Pandavas, Video
  • Home
  • Featured
  • જાણીએ શનિદેવ અને પાંચ પાંડવોની કથા, Video

જાણીએ શનિદેવ અને પાંચ પાંડવોની કથા, Video

 | 8:56 am IST

આજે છે ભાદરવા વદ સાતમ અને શનિવાર. ત્યારે ભક્તિસંદેશની આજની આ યાત્રા આપણે સમર્પિત કરીશું પનોતીના દેવ શનિ મહારાજના ચરણોમાં.સૌ પ્રથમ જાણીશું શનિ મહારાજ અને પાંડુ ભાઇઓ સાથે જોડાયેલી એક રોચક કથા.

સનાતન ધર્મનું મહાકાવ્ય એવુ મહાભારત એક એવો સાગર છે જેમાં અગણિત કથાઓ રુપી રત્નો છુપાયા છે. આવી જ એક સુંદર કથા શનિદેવ અને પાંચ પાંડવોની છે.

જી હા, જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસ ચાલી રહ્યો હતો ત્યારે વનમાં શનિદેવે પાંડુભાઈઓની પરીક્ષા લીધી હતી. શુ પાંડવો આ પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન