the story that reveals the secret of all the chief characters of Mahabharata
  • Home
  • Featured
  • જાણો, મહાભારતના આ તમામ મુખ્ય પાત્રોના રહસ્ય ઉજાગર કરતી રોચક કથા, Video

જાણો, મહાભારતના આ તમામ મુખ્ય પાત્રોના રહસ્ય ઉજાગર કરતી રોચક કથા, Video

 | 8:38 am IST

સનાતન ધર્મના મહાકાવ્ય મહાભારતના પાત્રો કોનો અવતાર હતા તેની રોચક કથા પણ જાણીશુ.સનાતન ધર્મના મહાકાવ્ય એવા મહાભારતમાં એવા અનેક પાત્રો છે જેનું મહત્વ આજે પણ લોકમુખે રમે છે.

અર્જુન, ભીમ, શ્રી કૃશ્ણ, પિતામહ ભીષ્મ, શકુની, દુર્યોધન આ તમામ પાત્રો ક્યાંકને ક્યાંક ધર્મ અધર્મનું પ્રતિક સમામ બન્યા છે.પરંતુ શુ આપ જાણો છો કે મહાભારતના આ તમામ મુખ્ય પાત્રો કોઈને કોઈ દેવનો અવતાર હતા.

આવો જાણીએ આ રહસ્ય ઉજાગર કરતી રોચક કથા જેનો ઉલ્લેખ મહાભારતના આદિપર્વમાં કરાયો છે.તો આજે જાણીશું આ અદ્ભુત કથા અને તેનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન