દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શું છે ડેમોની સ્થિતિ, જુઓ video - Sandesh
NIFTY 11,403.70 -31.40  |  SENSEX 37,760.24 +-91.76  |  USD 70.2875 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શું છે ડેમોની સ્થિતિ, જુઓ video

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શું છે ડેમોની સ્થિતિ, જુઓ video

 | 4:24 pm IST

ગુજરાતમાં મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ડેમમાં થયેલા ભારે પાણીની આવકને લીધે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ક્યાંક નયન રમ્ય દ્રશ્યો જોવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે. તો ક્યાંક ડેમ ઓવરફ્લો થવાને કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. તો જુઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ડેમો જે વરસાદી પાણીથી છલોછલ થઇ ગયા છે.