samsung galaxy s9+એ પછાડ્યો Iphone Xને, જુઓ pics - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • samsung galaxy s9+એ પછાડ્યો Iphone Xને, જુઓ pics

samsung galaxy s9+એ પછાડ્યો Iphone Xને, જુઓ pics

 | 4:24 pm IST

samsung galaxy s9+માં ડ્યૂઅલ અપાર્ચર સાથે 12MP રિઅર કેમેરા છે અને 8MPનો ફ્રંટ ફેસિંગ કેમેરા છે. બીજી તરફ, iphone Xમાં 12MP વાઈડ એન્ડ ટેલિફોટો રિઅર કેમેરા છે અને 7MPનો ફ્રંટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. અમે અલગ-અલગ કંડીશનમાં આ બંને સ્માર્ટફોનના કેમેરાનો ટેસ્ટ કર્યો. samsung galaxy s9+નો રિઅર કેમેરો અજવાળું વધારે હોય કે ઓછું, બંને સ્થિતિમાં સારા ફોટોગ્રાફ લઈ શકે છે.

અમારી પાસે પણ જ્યારે samsung galaxy s9+ આવ્યો, ત્યારે અમે આ ફોનના કેમેરાની iphoneX સાથે સરખામણી કરવા કેટલીક તસવીરો ક્લિક કરી. આગળ જુઓ, કયા ફોનના કેમેરાનું કેવું રિઝલ્ટ અમને મળ્યું?