Astrology which god to worship based on your Birth month
  • Home
  • Astrology
  • તમારો જન્મનો વાર અને મહિનાથી જાણો તમારા ઇષ્ટદેવતા કોણ છે

તમારો જન્મનો વાર અને મહિનાથી જાણો તમારા ઇષ્ટદેવતા કોણ છે

 | 3:15 pm IST

જીવનમાં સંઘર્ષ એક સતત પ્રક્રિયા છે, સૌને આ પ્રક્રિયા કરવી જ પડે છે. જે પણ આ ધરતી પર જન્મ લે છે તેને સંઘર્ષ કરવાનોજ રહે છે. સંઘર્ષમાં આપણે સહનશીલ, ધૈર્યવાન બની શકીએ એ માટે આધ્યાત્મિક ઉર્જાની જરૂર રહે છે. આ ઉર્જા આપણને ધ્યાનથી, યોગથી, માનતાઓથી ઈષ્ટદેવની આરાધના કરવાથી મળે છે. તો આજે તમારા માટે ખાસ લાવ્યા છીએ આ માહિતી જેનાથી તમે જાણી શકશો તમારા ઇષ્ટદેવ કોણ છે.

જન્મના વારથી જાણો તમારા ઇષ્ટદેવતા કોણ છે

રવિવારે જન્મેલા જાતક ભગવાન સૂર્યનારાયણની પૂજા કરો
સોમવારે જન્મેલા જાતક શિવજીની પૂજા કરો
મંગળવારે જન્મેલા જાતક હનુમાનજીની પૂજા કરો
બુધવારે જન્મેલા જાતક વિષ્ણુની પૂજા કરો
ગુરૂવારે જન્મેલા જાતક ગણેશજીની પૂજા કરો
શુક્રવારે જન્મેલા જાતક લક્ષીમીજીની પૂજા કરો
શનિવારે જન્મેલા જાતક શનિદેવ કે કાળભૈરવની પૂજા કરો

મહિનાથી જાણો તમારા ઇષ્ટદેવતા કોણ છે

જાન્યુઆરીમાં જન્મેલા લોકો શિવ-પાર્વતીની પૂજા કરો
ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો મા સરસ્વતીની પૂજા કરો
માર્ચમાં જન્મેલા જાતક વિષ્ણુ ભગવાનની પૂજા કરો
એપ્રિલમાં જન્મેલા જાતક સૂર્ય દેવની પૂજા કરો
મેમા જન્મેલા જાતક ભગવાન કાર્તિકેયની પૂજા કરો
જૂનમાં જન્મેલા હનુમાનજીની પૂજા કરો
જુલાઈમાં જન્મેલા જાતક શંકર ભગવાનની પૂજા કરો
ઓગષ્ટમાં જન્મેલા જાતક ગૌરી-ગણેશજીની પૂજા કરો
સપ્ટેમ્બરમાં જન્મેલા જાતક મા ભગવતીની પૂજા કરો
ઓક્ટોબરમાં જન્મેલા લક્ષ્મીજીની પૂજા કરો
નવેમ્બરમાં જન્મેલા કાલીમાતાની પૂજા કરો
ડિસેમ્બરમાં જન્મેલ જાતક ભગવાન રામની પૂજા કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન