which gods and goddesses will be pleased to offer flowers
  • Home
  • Featured
  • જાણો કયા દેવી-દેવતાને કયા પુષ્પો અર્પણ કરી કૃપા પાપ્ત કરશો, Video

જાણો કયા દેવી-દેવતાને કયા પુષ્પો અર્પણ કરી કૃપા પાપ્ત કરશો, Video

 | 9:14 am IST

ભગવાનને સાચા મનથી પ્રાર્થના કરીએતો ચોક્કસ આપણી વાત માની લે છે. ભગવાને સૃષ્ટીનું સર્જન કર્યુ છે એ વિરાટ સ્વરૂપ આગળતો આપણે ખુબજ વામણા છીએ. તો આવા પાલનહારને ક્યા પુષ્પ અર્પણ કરવા જોઈએ તે આજે જાણીશું. આમતો ભગવાન અને ભક્તનો સંબધ જ અલૌકિક અને દિવ્ય છે. ભગવાનને ક્યારેય કોઈ ભક્ત પાસે કોઈ અપેક્ષા હોતી નથી આમ છતા ભક્ત તેમના તરફ કૃપા દર્શાવવા અવારનવાર પુષ્પો અર્પણ કરે છે.

હાલ વસંત ઋતુ ચાલી રહી છે ત્યારે પ્રેમના તાંતણે પુષ્પો દ્વારા કેવી રીતે પ્રભુકૃપા મેળવી શકાય, આ વિશે માર્ગદર્શન મેળવીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન