wife of Duryodhana and the significance of this character
  • Home
  • Featured
  • જાણો, કોણ હતી દૂર્યોધનની પત્ની અને મહાભારતમાં આ પાત્રનું શું હતુ મહત્વ ?

જાણો, કોણ હતી દૂર્યોધનની પત્ની અને મહાભારતમાં આ પાત્રનું શું હતુ મહત્વ ?

 | 8:39 am IST

આજે આપને જણાવીશુ દૂર્યોધનના પત્નીની કથા. મહાભારત એક એવું મહાકાવ્ય છે જેમાં જીવનની તમામ સમસ્યાઓનો ઉપાય કહ્યો છે. ત્યારે આજે વાત કરીશુ દૂર્યોધનની પત્નીની સુંદર કથા. કોણ હતી દૂર્યોધનની પત્ની અને મહાભારતમાં આ પાત્રનું શુ મહત્વ હતુ આવો જાણીએ આ સુંદર કથા દ્વારા.

મહાભારતના તમામ પાત્રો આમતો પોતપોતાની રીતે આગવું મહત્વ ધરાવે છે પણ આ મહાકથાના નારી પાત્રો ખુબજ મજબુત હોવાથી આપણા માનસ પટ પર એક આગવી આભા ઉભી કરી જાય છે. આવા જ એક મહાન પાત્રની આજે કરીશુ આપણે વાત જાણીશું તેમનો મહિમા.

દુર્યોધનની પત્ની પણ મહાભારતમાં ખાસ છે કેમકે આખી કથામાં તેના પાત્રથી એક નવો વળાંક આવ્યો હતો મહાભારતમાં તો આજે આપણે જાણીશું આ રોચક ગાથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન