Knowing some special things about adult intercourse and kamsutra, having fun with a partner will be fun
  • Home
  • Featured
  • સેક્સ અને કામસૂત્ર અંગે કેટલીક ખાસ વાતો, જાણીને પાર્ટનર સાથે રહેવાની પડશે મજા

સેક્સ અને કામસૂત્ર અંગે કેટલીક ખાસ વાતો, જાણીને પાર્ટનર સાથે રહેવાની પડશે મજા

 | 11:54 am IST

મનુષ્યના જીવનમાં કામવાસનાનું એક તેનું અલગ મહત્વ હોય છે કારણકે સામાન્ય જીવનની સાથે-સાથે તે પણ પ્રકૃતિનો એક નિયમ છે. તેમના પરિવાર અને વંશને આગળ વધારવા માટે દરેક વ્યક્તિને કામ સુત્રમાં બંધાવું પડે છે. આ વાતતો દરેક લોકો જાણે છે કે સેક્સ માટે જેટલા ઉત્સાહિત પુરૂષ રહે ચે એટલા જ ઉત્સાહ મહિલાઓમાં પણ હોય છે. પરંતુ સ્ત્રીઓ પુરૂષોની તુલનામાં વધારે રોમેન્ટિક અને કામુક હોય છે. તેમણે સંભોગની અલગ-અલગ દુનિયા ખૂબ પસંદ હોય છે. એક જ રીતે સેક્સ કરવાથી તે કંટાળી જાય છે અને તેમની કામ વેદના ધીમે-ધીમે કામુક થાય છે. તેમણે સંભોગની અલગ-અલગ દુનિયા ખૂબ પસંદ આવે છે.જેથી કેટલાક ઉપાય જણાવીશું જેને અપનાવીને તમે પાર્ટનરની ઇચ્છાની પુરતી કરી શકો છો તો આવો જાણીએ કામસુત્રની ટિપ્સ જે તમને ભરપૂર આનંદ અપાવશે.

કામસૂત્ર ટિપ્સ

એવું કહેવામાં આવે છે કે સેક્સ એક જાદુઇ અને રસપ્રદ કલા છે જે બે લોકોને એટલા નજીક લઇ આવે છે કે જે અંગે તમે વિચારી પણ શકતા નથી. આ ત્રિયામાં શરીરમાં અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે. જેથી ધબકારા વધી જાય છે બન્ને પોતાને ભુલી જાય છે અને એક નવી દુનિયામાં પ્રવેશ કરવા લાગે છે. પરંતુ જો યોગ્ય રીતે સેક્સ કરો છો પરંતુ જો તમે તમારી કામવાસનાનો ઉપયોગ યોગ્ય રીતે ન કરી શકો તો આ દરેક વ્યર્થ થઇ જાય છે અને મહિલાઓ સંતુષ્ટ થઇ શકતી નથી. જેથી તેને યોગ્ય રીતે જાણવી ખૂબ જરૂરી છે. અમે તમને કેટલીક કામસૂત્ર ટિપ્સ બતાવવા જઇ રહ્યા છીએ. તમારી સેક્સ લાઇફને ખૂબ રોમેન્ટિક અને સક્સેસફુલ બનાવી દેશે.

દાંમ્પત્ય જીવન શરૂ કરનાર દરેક વ્યક્તિને કામસુત્રને ઓછામાં ઓછા એક વખત જરૂર વાચવું જોઇએ, કારણકે તે માત્ર એક ગ્રંથ છે પરંતુ તેને સમજીને તમે નિરાશ જીંદગીને આનંદથી પરિપૂર્ણ કરી શકો છો અને નવા જીવનની શરૂઆત કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન