Knowing these reasons, you would also like to try hotel Intimacy
  • Home
  • Featured
  • આ કારણ જાણીને તમે પણ ટ્રાય કરવા ઇચ્છશો હોટલમાં સેક્સ!

આ કારણ જાણીને તમે પણ ટ્રાય કરવા ઇચ્છશો હોટલમાં સેક્સ!

 | 2:57 pm IST

જો તમે એક જ પ્રકારની સેક્સ લાઇફથી કંટાળી ગયા છો તો હોટલ સેક્સનો આઇડિયા બેસ્ટ છે. એ દિવસો ગયા જ્યારે હોટલ સેક્સ માત્ર સિક્રેટ લવર્સ માટે હતી. હોટલમાં સેક્સ કે વેકેશન સેક્સ રોજની બોરિંગ લાઇફમાં રોમાન્ચ ભરી શકે છે. નિષ્ણાંતો પણ માને છે કે સેક્સ લાઇફમાં વધારે એક્સાઇટમેન્ટ બનાવવા માટે જગ્યા બદલવી સૌથી બેસ્ટ રીત છે. તો આવો જોઇએ શુ છે હોટલ સેક્સ……

રિલેક્સ મૂડમાં સેક્સની મજા જ કંઇક અલગ હોય છે. હોટ રૂમમાં તમે સવારે ઉઠીને ઓફિસ જાઓ. ખાવાનું નાસ્તો બનાવો કે જવાબદારી કે ટેન્શન હોતુ નથી. અંહી મતે માત્રને માત્ર તમારી સેક્સ લાઇફમાં સ્પાર્ક કરવાનું કામ કરી શકો છો.

એક અભ્યાસ અનુસાર હોટલમાં સેક્સ કરવાથી તમારા નવા રિલેશનના દિવસો યાદ આવે છે. એવામાં લોકોમાં સેક્સ કરવા માટે રસ વધવા લાગે છે. નિષ્ણાંતો અનુસાર તણાવથી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે. જેથી તણાવને દૂર કરવા માટે સેક્સ લાઇફ એન્જોય કરવાની એક ઓપ્શન છે.

સેક્સ લાઇફ બરબાદ થવાનું સૌથી મોટું કારણ એકરસતા છે. આજ કારણથી નિષ્ણાંત કંઇક અલગ ટ્રાય કરવાનું કહે છે. જેથી હોટલની રૂમમાં તમારી સેક્સ લાઇફમાંથી બોરિંગપણાને દૂર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન