નોલેજ ઝોન : બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો કેમ હોય છે? - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kids Corner
  • નોલેજ ઝોન : બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો કેમ હોય છે?

નોલેજ ઝોન : બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો કેમ હોય છે?

 | 3:25 pm IST

વાંસ હકીકતમાં અંકુરમાંથી વિકાસ પામતા હોય છે. તમે એક વાંસને વચ્ચેથી કાપશો તો એમાં રહેલા અનેક સાંધા એકબીજાની અડોઅડ દેખાશે. વાંસનો અંકુર જ્યારે વિકાસ પામે છે ત્યારે અંકુર પહોળા થવાની જગ્યાએ એના સાંધાઓની વચ્ચેનું અંતર વધતું જાય છે. આ કારણે વાંસ જ્યારે લાંબા થાય છે ત્યારે એની વચ્ચેના સાંધાઓના વધતાં જતાં અંતરના કારણે એ પોલો થતો જાય છે. આમ, બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો હોય છે.