નોલેજ ઝોન : રમ્યા પછી આપણને વધારે તરસ કેમ લાગે છે? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોલેજ ઝોન : રમ્યા પછી આપણને વધારે તરસ કેમ લાગે છે?

નોલેજ ઝોન : રમ્યા પછી આપણને વધારે તરસ કેમ લાગે છે?

 | 9:41 pm IST

આપણા લોહીમાં વધારે ભાગ પાણી છે. આપણા શરીરમાં લગભગ ૭૦ ટકા પાણી હોય છે. જો કોઈનું વજન ૪૦ કિલોગ્રામ હોય તો તેમાં ૨૮ ટકા પાણી કહેવાય. શરીરમાં પાણીની માત્રા એક સામાન્ય સ્તરે રહેવી જોઈએ. પાણીની થોડી માત્રા ઓછી થાય તો આપણને તરસ લાગે છે. હકીકતમાં આપણા શરીરની કોશિકાઓમાં પાણી ઓછું થવાથી આપણને તરસ લાગે છે. રમત સમયે શારીરિક મહેનત વધારે થવાથી ઘણું પાણી પરસેવાના રૃપે બહાર નીકળી જાય છે. એનાથી પાણીની ઊણપ થાય છે અને આપણને તરસ લાગે છે.