નોલેજ ઝોન : રમ્યા પછી આપણને વધારે તરસ કેમ લાગે છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • નોલેજ ઝોન : રમ્યા પછી આપણને વધારે તરસ કેમ લાગે છે?

નોલેજ ઝોન : રમ્યા પછી આપણને વધારે તરસ કેમ લાગે છે?

 | 5:02 pm IST

આ પણા લોહીમાં વધારે ભાગ પાણી છે. આપણા શરીરમાં લગભગ ૭૦ ટકા પાણી હોય છે. જો કોઈનું વજન ૪૦ કિલોગ્રામ હોય તો તેમાં ૨૮ ટકા પાણી કહેવાય. શરીરમાં પાણીની માત્રા એક સામાન્ય સ્તરે રહેવી જોઈએ. પાણીની થોડી માત્રા ઓછી થાય તો આપણને તરસ લાગે છે. હકીકતમાં આપણા શરીરની કોશિકાઓમાં પાણી ઓછું થવાથી આપણને તરસ લાગે છે. રમત સમયે શારીરિક મહેનત વધારે થવાથી ઘણું પાણી પરસેવાના રૂપે બહાર નીકળી જાય છે. એનાથી પાણીની ઊણપ થાય છે અને આપણને તરસ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન