દુકાનમાં ઘૂસી ગયો વિશાળકાય કોમોડો ડ્રેગન, ચોંકાવનારો VIDEO સોશિયલ મીડિયામાં વાઈરલ
April 7, 2021 | 9:58 pm IST
સોશિયલ મીડિયામાં અનેક ચોંકાવનારા વીડિયો વાઈરલ થતાં હોય છે. થાઈલેન્ડના 7 ઈલેવન આઉટલેટમાં એક વિશાળકાય કોમોડો ડ્રેગન ઘૂસી જાય છે. જે બાદ દુકાનમાં હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. અને અફરાતફરી ફેલાઈ જાય છે. સ્ટોરમાં હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન