NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.5200 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • શિયાળાની સિઝનમાં ઘરે બનાવો કોઠાંની ચટણી

શિયાળાની સિઝનમાં ઘરે બનાવો કોઠાંની ચટણી

 | 8:12 pm IST

શિયાળામાં કોઠાંની સિઝન હોય છે. મહિલાઓને કોઠાં વધારે ભાવતા હોય છે. તેથી ઘણીબધી ગૃહિણીઓ તેમના ઘરે કોઠાંની ચટણી બનાવતી હોય છે. જો
તમારે પણ કોઠાંની ચટણી બનાવી છે તો આ રહી તેને બનાવાની રીત.
સૌપ્રથમ બે નંગ પાકાં કોઠાં લઈ તેની ઉપરથી છોતરા કાઢી લેવા.

ચટણી બનાવા માટે નીચેની સામગ્રી જોઈશે.

* ૨ નંગ પાકાં કોઠાં

* અડધો કપ કોથમીર

* ૨ નંગ લીલાં મરચાં-અથવા લાલ મરચું

* ૭-૮ લસણની કળી

* સ્વાદ અનુસાર મીઠું

* ૨ ચમચી ખાંડ અથવા ગોળ

* બનાવવાની રીત

સૌપ્રથમ બે નંગ પાકાં કોઠાં લઈ એના ઉપરની કડક છાલ કાઢી લેવી. ચમચીની મદદથી અંદરનો માવો કાઢી લેવો. એના માવાને મસળી લેવાનો.
ત્યારબાદ મિક્સરમાં માવાને બરાબર ક્રસ કરીને ત્યાર પછી ઉપરની બધી સામગ્રીને મિકસ કરી લેવી.