krishna temple mathura holi
  • Home
  • Videos
  • Featured Videos
  • રાધા કૃષ્ણે સ્વયં ધૂળેટીનો પર્વ માણ્યો હતો તે સ્થાનનો જુઓ ભવ્ય Video

રાધા કૃષ્ણે સ્વયં ધૂળેટીનો પર્વ માણ્યો હતો તે સ્થાનનો જુઓ ભવ્ય Video

 | 9:20 am IST

આજે જાણીએ ભારત વર્ષના વિવિધ રાજ્યોમાં ઉજવાતી ધૂળેટી વિશે. જેમાં સૌથી વધુ પ્રખ્યાત છે મથુરાની હોળી. કારણ કે આ એજ પવિત્રભૂમિ છે જ્યા રાધા કૃષ્ણે સ્વયં આ પર્વ માણ્યો હતો. આજે પણ મથુરાના કણ કણમાં કૃષ્ણની અનુભુતિ ભક્તો કરે છે. તો આવો જાણીએ મથુરાની હોળી વિશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન