kriti kharbanda ripped jeans users get trolled and tag bhikari
  • Home
  • Photo Gallery
  • ‘આવા કપડાં પહેરવા હોય તો પૈસા શા માટે કમાતી હશે’ અભિનેત્રીનાં PHOTOS પર બગડ્યાં ફેન્સ

‘આવા કપડાં પહેરવા હોય તો પૈસા શા માટે કમાતી હશે’ અભિનેત્રીનાં PHOTOS પર બગડ્યાં ફેન્સ

 | 12:37 pm IST

હીરોઈન કૃતિ ખરબંદાએ હાલમાં જ બોલિવૂડમાં અને સાઉથમાં સારૂ નામ કરી લીધું છે. તે હાલ એક વાતને લઈને ચર્ચામાં છે અને એ પોતાનાં સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા ફોટોનાં લીધે. તેણે એવા કપડા પહેર્યા કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝરે આ ફોટો પર કોમેન્ટ કરી કે જીન્સ પહેરવાનો કોઈ ફાયદો છે કે નહીં. તો અન્ય એકે લખ્યું કે, જુઓ જુઓ ભારતની ગરીબી….ગરીબીનો હાલ. તો એકે તો એમ લખ્યું કે, આવા કપડાં પહેરવા હોય તો પૈસા કમાવાનો શુંં ફાયદો.. તો આ રીકે લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તો જુઓ એ કૃતિનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન