at award show kriti sanon copies priyanka chopra sheer dress
  • Home
  • Featured
  • PHOTOS: કૃતિ સેનને કોપી કરી પ્રિયંકા ચોપડાની સ્ટાઈલ

PHOTOS: કૃતિ સેનને કોપી કરી પ્રિયંકા ચોપડાની સ્ટાઈલ

 | 12:31 pm IST

હાલમાં જ લુકા છુપીમા નજર આવેલી સ્ટાર કૃતિ સેનન બ્લેક એન્ડ વ્હાઈટ શીર ગાઉન ડ્રેસમાં બુધવારે રાત્રે યોજાયેલી એક ઈવેન્ટમાં નજરે ચડી હતી. કૃતિ સેનનનો આ ડ્રેસ જોઈને તમને પ્રિયંકા ચોપડાની યાદ આવી જાય. વાત જાણે એમ છે કે ન્યૂયોર્કમાં એક ઈવેન્ટ દરમિયાન પ્રિયંકાએ આવાજ કપડા પહેર્યા હતા.

પ્રિયંકા ચોપડાએ મિની ડ્રેસ અને કૃતિ સેનને જે ડ્રેસ પહેર્યો હતો તે એક જેવા જ હતા. જેને બંનેએ પોતપોતાની સ્ટાઈલમાં કેરી કર્યા હતા. કૃતિ સેનનનો ડ્રેસ ગાઉન હતો, પ્રિયંકાએ પોલકા ડોટ શીર મીની ડ્રેસ પહેર્યો હતો. કૃતિ અને પ્રિયંકા ચોપડાએ એક સરખા જ ડ્રેસ પહેર્યા હતા. બંને દીવાઓ આમાં ખુબસુરત લાગતી હતી.

વર્કફ્રંટની વાત કરીએતો પ્રિયંકા ચોપડા હાલ ધ સ્કાઈ ઈઝ પિંકમાં વ્યસ્ત છે. પોતાના બીજી શિડ્યુલમાં ટાઈમ કાઢીને કૃતિએ કલંક ફિલ્મમાં કામ કર્યુ છે. કૃતિ લુકા છુપીની સફળતા બાદ પાણીપતમાં કામ કરી રહી છે. આ ફિલ્મ કૃતિ માટે ખુબજ ખાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન