Kriti Sanon performed a super dance on a Rajasthani song in Jaisalmer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રી કૃતિ સેનને જેસલમેરમાં રાજસ્થાની સોંગ ઉપર કર્યો સુપર ડુપર ડાન્સ, જુઓ VIDEO

અભિનેત્રી કૃતિ સેનને જેસલમેરમાં રાજસ્થાની સોંગ ઉપર કર્યો સુપર ડુપર ડાન્સ, જુઓ VIDEO

 | 5:53 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) આજકાલ જેસલમેરમાં પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કૃતિ સેનન (Kriti Sanon) સતત પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ચાહકો સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ કૃતિ સેનને (Kriti Sanon) એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી રાજસ્થાની સોંગ ઉપર ડાન્સ કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં કૃતિ સેનન(Kriti Sanon)ની સાથે એક મહિલા પણ ડાન્સ કરી રહી છે. અભિનેત્રી પણ રાજસ્થાની સોંગ ઉપર જોરદાર રાજસ્થાની ડાન્સ કરી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ અને ડાન્સ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ આ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન