kriti sanon sister nupur sanon looks beautiful
  • Home
  • Featured
  • કૃતિ સેનનની બહેનના હોટ PHOTOS વાયરલ, આવતા વેંત જ ઈન્ટરનેટ પર છવાઈ ગયા!

કૃતિ સેનનની બહેનના હોટ PHOTOS વાયરલ, આવતા વેંત જ ઈન્ટરનેટ પર છવાઈ ગયા!

 | 7:47 pm IST

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે એક ગીતમાં જોવા મળેલી કૃતિ સેનની બહેન નુપુર સેન હવે ઘણી ફેમસ થઈ ગઈ છે. ત્યારે અક્ષય કુમાર પણ આ વર્ષે ઘણી મોટા સ્તરની ફિલ્મોમાં જોવા મળવાનો છે. ફિલહાલ-2માં અક્ષય કુમાર સાથે નુપુરે ભલભલાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ગીત બહોળા પ્રમાણમાં પ્રખ્યાત પણ થયું હતું.

નુપુરનો લુક ટેસ્ટ થઈ ચૂક્યો છે. અને ફિલહાલમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નુપુર અગાઉથી મોટા બ્રેકની રાહ જોતી હતી. અક્ષય કુમાર પોતાની ફિલ્મ બેલ બોટમમાં પણ નુપુર જોવા મળશે એવી વાતો છે. ત્યારે હાલમાં નુપુરના કેટલાક હોટો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન