કૃણાલ અને પંખુડીના લગ્નમાં આ સ્ટાર્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર pics - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કૃણાલ અને પંખુડીના લગ્નમાં આ સ્ટાર્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર pics

કૃણાલ અને પંખુડીના લગ્નમાં આ સ્ટાર્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર pics

 | 3:36 pm IST

એક તરફ વિરુષ્કાની રિસેપ્શન ચાલી રહ્યું હતું તો બીજી તરફ હાર્દિક પંડ્યા તેના ભાઈ કૃણાલ અને પંખુડીના લગ્નમાં વ્યસ્ત હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને વડોદરાની ટીમ તરફથી રમતા કૃણાલ પંડ્યાએ 27 ડિસેમ્બરે મુંબઈમાં પોતાની ગર્લફ્રેન્ડ પંખુડી સાથે સાત ફેરા ફરીને લગ્નના બંધનમાં બંધાઈ ગયો. કૃણાલના લગ્ન મુંબઈમાં જુહુમાં આવેલી જેડબ્લ્યુ મેરિયટ હોટલમાં થયા છે. કૃણાલના લગ્નમાં સચિનથી માડીને અમિતાભ બચ્ચન સુધીના મહેમાનો હાજર રહ્યા હતા. કૃણાલની લગ્નની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.