Krunal Pandya Made 10 Runs Just 3 Balls and Won The Challenge Against Robin Uthappa
  • Home
  • Featured
  • 3 બૉલમાં બનાવવાનાં હતા 10 રન, ક્રુણાલ પંડ્યાએ ઉથ્થપ્પાને આ રીતે હરાવ્યો, જોઇલો વિડીયો

3 બૉલમાં બનાવવાનાં હતા 10 રન, ક્રુણાલ પંડ્યાએ ઉથ્થપ્પાને આ રીતે હરાવ્યો, જોઇલો વિડીયો

 | 6:38 pm IST

ક્રુણાલ પંડ્યા પોતાના સાથી ખેલાડીઓ અને ભાઈ હાર્દિક પંડ્યા સાથે બુધવારનાં રોજ મુંબઈ ઇન્ડિયન્સનાં કેમ્પમાં સામેલ થઇ ચુક્યો છે. ક્રુણાલે પ્રેક્ટિસ દરમિયાન કેટલાક આકર્ષક શૉટ લગાવ્યા હતા. આ દરમિયાન તેણે બેટિંગ કૉચ રૉબિન ઉથ્થપ્પા સાથે મળીને એક ચેલેન્જ લીધી. ઉથ્થપ્પાએ પંડ્યાને પડકાર આપ્યો કે તેની સામે એવી સ્થિતિ છે કે તેણે 3 બૉલમાં 10 રન કરવાનાં છે. ઉથ્થપ્પાએ કાલ્પનિક ફીલ્ડિંગ પણ ક્રુણાલને સમજાવી. ત્યારબાદ ક્રુણાલે બેટિંગ કરી, પરંતુ પહેલો બૉલ ખાલી ગયો. જો કે ત્યારબાદ 2 બૉલ પર 2 છગ્ગા મારીને ક્રુણાલે આ ચેલેન્જ જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન