kullu-due-to-land-slide-vehicle-falls-into-gorge-after-heavy-rain
  • Home
  • Videos
  • ભારે વરસાદ બાદ કુલુમાં જમીન ધસી પડી, રમકડાંની જેમ વહી ગઇ જીપ, જુઓ VIDEO

ભારે વરસાદ બાદ કુલુમાં જમીન ધસી પડી, રમકડાંની જેમ વહી ગઇ જીપ, જુઓ VIDEO

 | 3:22 pm IST

હિમાચલ પ્રદેશના કુલુમાં કુદરતને કહેર જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાના કારણે ત્યાંથી પસાર થતી એક જીપ ફસાઇ ગઈ હતી. સમય સૂચકતા દાખવીને ડ્રાઇવર બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો. થોડી જ વારમાં રમકડાંની જેમ જીપ પાણીમાં વહી ગઈ હતી. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોસ્ટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન