kumkum fame actress megha gupta Share hot photos on social media
  • Home
  • Featured
  • ટીવીની સંસ્કારી વહુએ હદ વટાવી શેર કર્યા બોલ્ડ PHOTOS, જોઈને ફેન્સની આંખો પહોળી રહી ગઈ!

ટીવીની સંસ્કારી વહુએ હદ વટાવી શેર કર્યા બોલ્ડ PHOTOS, જોઈને ફેન્સની આંખો પહોળી રહી ગઈ!

 | 10:39 am IST

ઘણા સમયથી ટીવી પર કામ કરતી અભિનેત્રી મેઘા ગુપ્તા પડદા પર વધારે પડતી સંસ્કારી વહુનો જ રોલ કરતી જોવા મળે છે. પરંતુ તેનું સોશિયલ મીડિયા ખુબ જ બોલ્ડ છે. તે અવાર નવાર તેના બોલ્ડ અવતારમાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ મેઘા ગુપ્તા તેના પતિને તલાક આપવાને લઈ માર્કેટમાં છવાઈ હતી. મેઘાએ કેટલાક દિવસો પહેલા તેના જન્મદિવસ પણ સેલેબ્રિટ કર્યો હતો.

મેઘાના ઈન્સ્ટાગ્રામ પર આપ તેના બધા ફોટોઝ જોઈ શકો છો. તે અલગ અલગ પોઝમાં બૂમ પડાવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ અભિનેત્રીના ફોટો વાયરલ થતાં જોવા મળે છે. મેઘા ગુપ્તા નચ બલિયે-4, પરફેક્ટ બ્રાઈડ વેગેરેમાં કામ કરી ચૂકી છે. તો અહીં જુઓ અભિનેત્રીના વાયરલ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન