Kuwaiti Singer Sings Vaishnav Jan To Infront Sushma Swaraj
  • Home
  • Featured
  • કુવૈતમાં શેખે સુષ્મા સ્વરાજ આગળ ગાયું આ જાણીતું ભજન, સાંભળીને થઈ જશો મંત્રમુગ્ધ

કુવૈતમાં શેખે સુષ્મા સ્વરાજ આગળ ગાયું આ જાણીતું ભજન, સાંભળીને થઈ જશો મંત્રમુગ્ધ

 | 9:24 am IST

કુવૈતમાં ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કુવૈતી સિંગરે એવું ભજન સંભળાવ્યું કે સુષ્મા સ્વરાજ સાંભળીને ચોંકી ગયા હતા અને તાળિયો વગાડવા મજબૂર થઈ ગયા હતા. કુવૈતની ભારતીય એજન્સીએ એક ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરી હતી. જ્યાં કુવૈતનાં સિંગર મુબારક-અલ-રાશિદે ‘વૈષ્ણવ જન તો’ ગાયું હતુ. આ ભજન સાંભળીને સુષ્મા સ્વરાજનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતુ.

ટ્વિટર પર આ વિડીયોને ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે.