kyunki saas bhi kabhi bahu thi tv actress pooja ghai gets married again
  • Home
  • Photo Gallery
  • ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની આ અભિનેત્રી ત્રીજી વખત પરણી ગઈ, જુઓ PHOTOS

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની આ અભિનેત્રી ત્રીજી વખત પરણી ગઈ, જુઓ PHOTOS

 | 12:15 pm IST

ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલ ઘર ઘરમાં ફેમસ છે. તેમાં સુહાસીનો રોલ નિભાવી રહેલી પુજા ધઈએ લગ્ન કરી લીધા છે. તેના લગ્નનો એક ફોટો સોશિયલ મીડિયામાં તેણે વાયરલ કર્યો છે. આ ફોટોમાં તેનો પતિ, તેનો ભાઈ અને ઘરનાં સભ્યો પણ દેખાઈ રહ્યાં છે. પુજાએ ઉદ્યોગપતિ નૌશીર સાથે લગ્ન કર્યા છે કે જેનાં સાથે તે ઘણા સમયથી રિલેશનમાં હતી.

આ પહેલા પુજાએ નીરજ રાવલ સાથે લગ્ન કર્યા હતા અને એક દીકરો પણ છે. પરંતુ 2007માં બંન્ને અલગ થઈ ગયા. ત્યારબાદ 2 વર્ષ વિકાસ કાલાંતરીને ડેટ કર્યો. એ પણ લાંબુ ન ચાલ્યું. મળતી માહિતી પ્રમાણે દીકરાનાં કહેવાથી પુજાએ નીરજ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. છતાં પણ ન ચાલ્યું અને ફરીથી અલગ થઈ ગયા. હવે ફાઈનલી નૌશીર સાથે લગ્ન કરી લીધા. જુઓ પુજાનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન