ladakh bjp mp jamyang tsering namgyal shared a cute video
  • Home
  • Videos
  • Featured Videos
  • 370 કલમ હટી ત્યારે લાખો લોકોનું દિલ જીતનાર લદ્દાખના BJP સાંસદે VIDEO શેર કર્યો એ જોયો??

370 કલમ હટી ત્યારે લાખો લોકોનું દિલ જીતનાર લદ્દાખના BJP સાંસદે VIDEO શેર કર્યો એ જોયો??

 | 4:58 pm IST

લદ્દાખના ભાજપ સાંસદ જમયાંગ સેરિંગ નમગ્યાલની પોપ્યુલારિટી દિવસે અને દિવસે વધતી જ જાય છે. સોશિયલ મીડિયા પર એનું ફેન ફોલોઈંગ પણ દિવસે અને દિવસે મોટું થતું જાય છે. ટ્વીટર પર તે વધારે એક્ટિવ રહે છે. જ્યારે 370 કલમ હટાવવામાં આવી ત્યારે તેનું ભાષણ લોકોને દિવાના બનાવી ગયું હતું. હવે તેમણે એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો કે જે બધાને ખુશ કરી દે તેવો છે.

જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે 30 સેકન્ડનો છે. તેમાં એક નાનકડી બાળકી ખડખડાટ હસી રહી છે. એમની ક્યુટનેશ ભલભલા લોકોનું દિલ ખુશ કરી દે તેવી છે.

જાણકારી મેળવતા એવું બહાર આવ્યું છે કે વીડિયોમાં જે બાળકી દેખાઈ રહી છે તેનું નામ અનાહિતા છે. અને તે 3 વર્ષની છે. ઈરાનની આ છોકરી તેની ક્યૂટનેશને લઈ ખુબ ફેમસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન